મેઘરજ | મેઘરજ નગર સહીત ગ્રામ્ય વિસ્તારોમાં ઉનાળામાં પાણીની સમસ્યામેઘરજ | મેઘરજ નગર સહીત ગ્રામ્ય વિસ્તારોમાં ઉનાળામાં પાણીની સમસ્યા વિકટ બનતા પ્રજા ત્રાહીમામ પોકારી ઉઠી છે. ગ્રામ્ય વિસ્તારના લોકોએ ધુમધખતા તડકામાં પણ માથે બેડા લઈ દુર દુર સુધી પાણી માટે ભટકવુ પડે છે અને કલાકોના સમયનો વ્યય કરી દુર દુરથી પીવાનુ પાણી લાવવુ પડે છે ત્યારે મેઘરજ તાલુકામાં બનાવાયેલ કેટલાક હેન્ડપંપો બંધ હાલતમાં હોવાના કારણે તાલુકામાં પાણીની સમસ્યા વિકટ બની છે. તસવીર-યોગીન ઉપાધ્યાય

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today