એકથી ત્રણ મહિનાની ટ્રેનિંગ : સંસ્થાના સીઇઓ ઉલ્હાસ કામતે જણાવ્યુંએકથી ત્રણ મહિનાની ટ્રેનિંગ : સંસ્થાના સીઇઓ ઉલ્હાસ કામતે જણાવ્યું કે 2016માં આઇ ક્રિએટ ઇન્ડિયાએ ડિરેક્ટોરેટ ઓફ ઇન્ડિયન આર્મી વેટરન્સ સાથે એમઓયુ કર્યા હતા. દેશભરમાં 4 સેન્ટર પર દર મહિને 5 દિવસની વર્કશોપ થતી. ત્યાર બાદ મેન્ટર્સ દ્વારા 1 થી 3 મહિનાની વિશેષ ટ્રેનિંગ અપાય છે. બિઝનેસ શરૂ કર્યા બાદ કોઇ સમસ્યા આવે તો સલાહ અપાય છે. પ્રારંભિક મદદ માટે મેજિક ફંડ પણ શરૂ કરાયું છે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today