કારાકાસ | આ તસવીર વેનેઝુએલામાં મનાવેલા નેશનલ મિલિશિયા ડે (સેનાકારાકાસ | આ તસવીર વેનેઝુએલામાં મનાવેલા નેશનલ મિલિશિયા ડે (સેના દિવસ)ની છે. આ નિમિત્તે રાષ્ટ્રપતિ નિકોલસ માદુરોએ નાગરિક સેનામાં દસ લાખ નવી ભરતીની જાહેરાત કરી હતી. આ નિર્ણય ત્યારે લેવાયો છે, જ્યારે વિપક્ષના નેતા જુઆન ગુઈદો દેશના સૌથી વધુ બ્લેકઆઉટ પ્રભાવિત હિસ્સા પશ્ચિમી જુલિયા સ્ટેટના પ્રવાસે છે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today