ખેરાલુના જયેશ મહેતાએ પરિવારના દબાણના વશ થઈને દાંતાના હાથીપગલાગામની યુવતીખેરાલુના જયેશ મહેતાએ પરિવારના દબાણના વશ થઈને દાંતાના હાથીપગલાગામની યુવતી અંજલી ઇશ્વરભાઇ તરાલ પસંદ કરી હતી. યુવતી પસંદ આવ્યા બાદ લગ્ન થયા. એ પહેલા 1 લાખ રૂપિયા ચૂકવાયા. લગ્નને માંડ 17 દિવસ થયા બાદ પિયરથી પરત ફરેલી અંજલી ગત 15 ડિસેમ્બર,2018ના રોજ ભાઈને ત્યાં લોકિક વિધિ માટે જવાનું નીકળી હતી. જો કે એ પછી અંજલી પાછી ફરી નહીં.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today