રજનીકાંત અને એ આર મુરગદાસે મુંબઈમાં તેમની આગામી ફિલ્મ ‘દરબાર’નુંરજનીકાંત અને એ આર મુરગદાસે મુંબઈમાં તેમની આગામી ફિલ્મ ‘દરબાર’નું શૂટિંગ શરુ કરી દીધું છે.ફિલ્મમાં રજનીકાંત પોલીસ અધિકારીની ભૂમિકામાં હશે અને વાર્તા મુંબઈમાં સેટ હશે.ફિલ્મ આવતા વર્ષે પોંન્ગાલ પર રિલીઝ થશે.એ જ દિવસે એટલે કે 10 જાન્યુઆરીએ દીપિકા પાદુકોણની ‘છપાક’ અને અજય દેવગણની ‘તાનાજી’ પણ રિલીઝ થશે.જો રિલીઝ ડેટ્સમાં બદલાવ નહિ આવે તો ત્રણેય ફિલ્મો બોક્સ ઓફિસ ઉપર ટકરાશે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today