સોશિયલ મીડિયા પર મોદી સૌથી મજબૂત, કેજરીવાલના ફોલોઅર્સ ઘટી રહ્યા છે, માયા-અખિલેશની ગતિ ધીમીફેસબુક-ટ્વિટર : લાઈક્સમાં રાહુલ આગળ, ટ્વિટર પર મોદી

મોદી સરેરાશ 12 ટ્વિટ રોજ કરે છે જોકે રાહુલ ગાંધી 2 કરી રહ્યાં છે. ભાજપના ટ્વિટર પર રોજ સરેરાશ 75 ટ્વિટ્સ થઈ રહ્યાં છે જ્યારે કોંગ્રેસના પેજ પર 26 ટ્વિટ્સ. બસપા અને માયાવતીનો કોઈ સત્તાવાર ફેસબુક પેજ નથી. (સ્ત્રોત : socialblade.com, ગત 15 દિવસના આંકડા પર આધારિત)

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today