કોઈ ધર્મગ્રંથમાં લખ્યું નથી કે ફિલ્મ્સ કેટલા દિવસમાં શૂટ કરવી.કોઈ ધર્મગ્રંથમાં લખ્યું નથી કે ફિલ્મ્સ કેટલા દિવસમાં શૂટ કરવી. અમે સરબજીત અને મેરી કોમ 50 દિવસમાં પૂરી કરેલી. આ અમીર પ્રોડક્શન હાઉસની ફિલ્મ નથી ત્યારે 40 દિવસમાં ફિલ્મનું શૂટિંગ થઇ ગયું.મોટા સ્ટાર્સ બે વર્ષ સુધીની ઈદ અને ક્રિસ્મસની ડેટ બ્લોક કરી દેતા હોય છે.ત્યારે સવાલ ઉભા થતા નથી. તો અમારા ઉપર સવાલ કેમ પેદા થઇ રહ્યા છે.

સંદીપ એસ સિંહ,નિર્માતા

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today