ખંભડા અને વહિયા ગામે ટીબીના દર્દીઓ ને ટિફિન આપવામા આવ્યાબરવાળા | બરવાળા તાલુકાના ટીબી ની સારવાર પર હોઈ તેવા ગરીબ દર્દી ને બરવાળા જૈન સમાજ તરફ થી ટિફીન આપી સરાહનીય કામગીરી કરવામાં આવી. આ સેવા બદલ એસ ટી એસ સંજયભાઈ રામદેવ દ્વારા તેઓ નો આભાર માન્યો હતો.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today